Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

ટૂંક સમયમાં આવશે ગુડ ન્યૂઝ........સચિન તેંડુલકરની પુત્રી સારા બનશે અંબાણી પરિવારની વહુ

નવી દિલ્હી: અંબાણી પરિવાર વર્તમાન સમયમાં દુનિયામાં અરબોપતિની સૂચીમાં આવે છે. તો બીજી તરફ ક્રિકેટરના ભગવાન ગણાતા સચિન તેંડુલકર પણ પોતાની ઈમેજના લીધે લોકોમાં પ્રખ્યાત છે. હવે બન્ને ક્ષેત્રના લોકોમાં નવો સંબંધ સ્થાપવા જય રહ્યો છે તે છે વેવાઈનો.

અંબાણી પરિવારનો પુત્ર આકાશ અંબાણી સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે ઘણી વખત જોવા મળ્યો છે બન્ને એક બીજાને ડેટ કરી રહ્યાની ચર્ચા ઘણા સમયથી થઇ રહી છે ત્યારે બીજા સારા સમાચાર જાણવા મળી રહ્યા છે કે સારા તેંડુલકર અંબાણી પરિવારની વહુ બનવા જય રહી છે અને માટે અંબાણી પરિવાર સચિનના પરિવાર સાથે વાત ચિત્ત કરી રહ્યા છે હવે આવનાર સમયમાં વાતનો ખુલાસો થશે કે ક્યારે બન્ને લગ્નની ગ્રંથીએ જોડાવાના છે.

(7:48 pm IST)