Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

ટાટા ઓપનમાં ખિતાબ બચાવવા બોપન્ના-નેદુચેઝીયાની જોડી ઉતરશે મેદાનમાં

નવી દિલ્હી: ગયા વખતે ચેપીયન ભારતના રોહન બોપન્ના અને જીવન નેદુંચીઝીયાનની જોડી 30 ડિસેમ્બર થી 6 જનયુઆરી 2018 સુધી યોજાનાર ટાટા ઓપન ટેનિસ ટુર્નામેન્ટના પુરુષ યુગલમાં પોતાનો ખિતાબ બચાવવા મેદાનમાં ઉતરશે.

આયોજકોએ ટુર્નામેન્ટની જાહેરાત કરતા કહ્યું કે મહાલુંગે બાલવાડી સ્ટેડિયમમાં યોજનર ટુર્નામેન્ટમાં મુખ્ય ડ્રો ના પુરુષ યુગલ મુકાબલામાં પાંચ ભારતીય ટેનિસ ખેલાડી પોતાની ચુનોતી રજૂ કરશે.વિશ્વ રેન્કિંગમાં 18 નંબર પર રહેલ બોપન્ના અત્યાર સુધી 17 યુગલ ખિતાબ જીત્યા છે.

(7:49 pm IST)