Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

વુમન્સ ટી- ૨૦ રેન્કિંગ્સમાં જેમિમાહ અને શેફાલી આગળ

દુબઈઃ હાલમાં આઈસીસી મહિલા  બેટ્સમેનોની યાદીમાં જેમિમાહ ૬૯૯ પોઈન્ટ્સ સાથે ચોથા ક્રમે છે અને શેફાલી વર્મા ૪૮૫ પોઈન્ટ્સ સાથે ૩૦મા સ્થાને પહોંચી છે. ટી-૨૦ મહિલા ક્રિકેટમાં રાધા યાદવ બીજા ક્રમાંકે છે જયારે દીપ્તિ શર્મા અને પૂનમ યાદવ અનુક્રમે ૭૨૬ અને ૭૧૬ પોઈન્ટ્સ સાથે ચોથા અને પાંચમા ક્રમાંકે પહોંચી છે. ઓલરાઉન્ડરોની યાદીમાં દીપ્તિ શર્મા અને હરમનપ્રીત કૌર અનુક્રમે ૨૦ અને ૨૧મા ક્રમે છે.

(3:33 pm IST)