Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

મને મારી ટીમ પર ગર્વ છે: હરમનપ્રિત કૌર

નવી દિલ્હી: ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાયેલ મહિલા ટી20 વિશ્વ કપની સેમિફાઇનલમાં ભારતને મળેલ હાર પછી ભારતીય ક્રિકેટ ટીમની કપ્તાન હરમનપ્રિત કોરનું કહ્યું કે મને મારી ટીમ પર ગર્વ છે.

મેચ પછી રાખવામાં આવેલ પત્રકાર પરિષદમાં હરમનપ્રીતે કહ્યું કે અમે જે પણ નિર્ણય લઈએ છે તે ટીમ માટે લેતા હોય છે મને મારી ટીમ પર ગર્વ છે કેમ કે મારી ટીમ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે અને ઘણું બધું શીખવા પણ માંડ્યું છે.

 

(5:19 pm IST)