Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ટી-20માં ઓસ્ટ્રેલિયાએ યુએઈને સાત વિકેટથી કરી પરાસ્ત

નવી દિલ્હી: અબુધાબીમાં યુએઈ સાથે રમાયેલ એકમાત્ર ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટથી જીત નોંધાવી છે. આઇયા યુએઈ સામે ઓસ્ટ્રેલિયાની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ હતી. યુએઈએ ટોસ જીતને પહેલા બેઠીન્ગ કરીને 117/6નો સ્કોર બનાવ્યો હતો જેના જવબમાં ઓસ્ટ્રેલિયાની તેમાંએ ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય પૂરું 17 ઓવેમાં કરી દીધું હતું.

(4:13 pm IST)