Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

આઈસીસીએ માગ્યાં રો કુટેજ

રવિવારે અલ-ઝીરા ટીવી-ચેનલ પર ડોકયુમેન્ટરીમાં સ્પોટ-ફિકિસંગના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ આઈસીસીએ ફરી એક વખત આ આરોપોને ગંભીરતાથી લેવાની ના પાડતાં ટીવી-ચેનલ પાસે ડોકયુમેન્ટરીના રો ફુટેજની માગણી કરી હતી. અગાઉ મે મહિનામાં પણ અલ-અઝીરા દ્વારા સોટ ફિકિસંગને લઈને ડોકયુમેન્ટરી બહાર પાડવામાં આવી હતી. આઈસીસીએ પણ અનીલ મુનવ્વરને શોધી આપવા માટે અપીલ કરી. હતી. મે મહિનામાં બહાર પાડવામાં આવેલી ડોકયુમેન્ટરીમાં પણ અનીલ મુનવ્વરને જ મુખ્ય સૂત્રધાર ગણાવ્યો હતો. દરમ્યાન ચેનલે રો ફુટેજ આપવાની આઈસીસીને ના પાડી હતી.

(3:40 pm IST)