Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

૧૫ મેચોમાં ૨૬ સ્પોટ - ફિકસીંગ

અલ-જઝીરા ચેનલની ડોકયુમેન્ટરીમાં થયો ખુલાસો :મેચ ફિકસર અનિલ મુનવ્વરે ૨૦૧૧-'૧૨ દરમિયાન ૬ ટેસ્ટ, ૬ વન-ડે અને ૩ વર્લ્ડ ટી-૨૦ મેચમાં ફિકસીંગ કર્યુ હોવાનો કર્યો દાવો : ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ હતા સામેલ : ભારત - ઈંગ્લેન્ડની લોડ્ર્સ ટેસ્ટ પણ હતી ફિકસ?

(3:40 pm IST)