Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

દુનિયાના સૌથી વ્યસ્ત આતંરરાષ્ટ્રીય ક્રિકેટરોમાં વિરાટ કોહલી ચોથા નંબરે

નવી દિલ્હી :છેલ્લા એક વર્ષમાં દુનિયાના સૌથી વધુ વ્યસ્ત આંતરરાષ્ટ્રીય ક્રિકેટરમાં જોની બેયરસ્ટો ટોચ પર છે. ગત 1 સપ્ટેમ્બર, 2017થી 31 ઓગસ્ટ, 2018ની વચ્ચે બેયરસ્ટોએ 91 દિવસ મેદાનમાં વિતાવ્યા હતા. જ્યારે વિરાટ કોહલી ચોથો દુનિયાનો સૌથી વ્યસ્ત ખેલાડી છે. તેણે 75 દિવસ મેદાન પર વિતાવ્યા છે. આ લિસ્ટમાં ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ 90 દિવસ સાથે બીજા નંબરે છે.

(6:14 pm IST)