Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ટીમ ઈન્ડિયાઍ ટોસ જીતી દાવ લીધો : ૫ ખેલાડીઓનું ડેબ્યુ

ભારત અને શ્રીલંકા વચ્ચેના ત્રીજા વન-ડેમાં શિખર ધવને ટોસ જીતી દાવ લીધો છે : આજના મેચમાં સંજુ સેમસન, નીતીશ રાણા, ચેતન સાકરીયા, કે.ગૌથમ અને રાહુલ ચહરને ડેબ્યુ કેપ મળી છે : ભારતીય ટીમ આ મુજબ છે : પૃથ્વી શો, શીખર ધવન, સંજુ સેમસન, મનીષ પાંડે, સૂર્યકુમાર યાદવ, નીતીશ રાણા, હાર્દિક પંડ્યા, કે. ગૌથમ, રાહુલ ચહર, નવદીપ સૈની અને ચેતન સાકરીયા ; આમ ટીમ ઈન્ડિયાઍ આજના મેચમાં ૫ નવા ખેલાડીઓને સ્થાન આપ્યુ છે.

(3:03 pm IST)