Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ભારતીય ફૂટબોલ મહાસંઘે જાહેર કરી સર્વશ્રેષ્ઠ ખેલાડીની યાદી: આ છે ફૂટબોલના સર્વશ્રેષ્ઠ મહારથી

નવી દિલ્હી: અખિલ ભારત ફૂટબોલ મહાસંઘે ભારતીય ફૂટબોલ કપ્તાન સુનિલ છેતરીને સર્વશ્રેષ્ઠ પુરુષ વર્ગનો ખેલાડી અને મહિલા વર્ગમાં કમલા દેવીની જાહેર કરી છે. એઆઇએફએફએ 2017 માટે ખેલાડીઓને જાહેર કર્યા છે. દેશના સર્વશ્રેષ્ઠ સ્ટાઇકર અને કપ્તાન સુનીલને પ્લેયર ઓફ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. છેત્રી તાજેતરમાં 100 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ભારતનો  બીજો  પ્લેયર બન્યો છે.

 

 

(4:38 pm IST)