Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

શ્રીલંકાના ક્રિકેટર ગુણાતિષ્કા તમામ ફોર્મેટમાંથી સસ્પેન્ડ

ખરાબ વર્તણુક બદલ શ્રીલંકાના બેટ્સમેન દાનુષ્કા ગુણાતિષ્કાને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઈએસપીએન ક્રિકઈન્ફો નામની વેબસાઈટના રીપોર્ટ મુજબ શ્રીલંકન ક્રિકેટ બોર્ડે હાલમાં દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલ ટેસ્ટ મેચની ફી પણ રોકી દીધી છે જો કે તેણે કયા કારણોસર ખરાબ વર્તન કર્યુ હતું તેનો ખુલાસો કર્યો નથી.

(4:07 pm IST)