Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

લોકડાઉન દરમ્યાન મારા પરિવારને મળવાનું મિસ કરી રહી હતીઃ રાની

ભારતની મહિલા હોકી ખેલાડી કહે છે

નવીદિલ્હીઃ ઈન્ડિયન મહિલા હોકી ટીમની પ્લેયર રાનીનું કહેવું છે કે હું લોકડાઉનમાં ફકત મારી ફેમિલીને મળવાનું મિસ કરી રહી હતી. લોકડાઉન હોવાથી છેલ્લા ત્રણ મહિનાથી પ્લેયર્સને બેન્ગલોરમાં આવેલ ઈન્ડિયન સ્પોર્ટ્સ ઓથોરિટીના કેમ્પસમાં રાખવામાં આવી હતી. જોકે ગયા અઠવાડિયે જ તેમને ઘરે જવાની પરવાનગી મળી હતી. રાની હરિયાણાના શાહબાદમાં તેની ફેમીલી પાસે પહોંચી ગઈ છે.

(3:04 pm IST)