Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

આર્જેન્ટીનાના પરાજય બાદ ફૂટબોલ સમર્થકે સુસાઈડ કરવા ઘર છોડી દીધું

ક્રોએશિયા સામે આર્જેન્ટીનાનો પરાજય થયા બાદ કેરળમાં કોટ્ટાયમના ૩૦ વર્ષના દીનુ એલેકસે નિરાશાના પગલે આત્મહત્યા કરવા માટે ઘર છોડી દીધુ હતું. તે લિયોનેલ મેસ્સીનો જબરદસ્ત સમર્થક છે. તેણે ઘરમાં સુસાઈડ નોટ પણ મૂકી છે જો કે પોલીસે ગુમ થયેલા દીનુને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરી છે. (૩૭.૧)

(4:27 pm IST)