Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

વર્લ્ડકપની રેપ્લિકામાં ડ્રગ્સનો વેપાર

વિશ્વભરમાં ફિફા વર્લ્ડકપનો જબરદસ્ત ફીવર છે ત્યારે ડ્રગ્સની દાણચોરી કરનારાઓ પણ વર્લ્ડકપની ટ્રોફીની રેપ્લીકામાં ડ્રગ્સ છુપાવીને સ્મગલીંગ કરવા લાગ્યા છે. કોકેનની દાણચોરી કરવા માટે આનો ઉપયોગ થાય છે. આર્જેન્ટીનાના બ્યુનસ આયરસમાં આવી રેપ્લીકા જપ્ત કરવામાં આવી હતી.

(1:59 pm IST)