Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ફૂટબોલ વર્લ્ડ કપ 2018: સ્વિટ્ઝરલેન્ડનો સર્બિયા સામે 2-1થી વિજય

ફીફા વર્લ્ડ કપ 2018ના પોતાની બીજી મેચમાં સ્વિટ્ઝરલેન્ડે સર્બિયાને 2-1થી પરાજય આપ્યો છે ગઈકાલે શુક્રવારે ગ્રુપ- ઈની મેચમાં સ્વિટ્ઝરલેન્ડ તરફથી ગ્રિટ ઝાકાએ 52મી મિનિટે અને શકીરી 90+1મી મિનિટે ગોલ ફટકાર્યો હતો. આ પહેલા સર્બિયા તરફથી મિટ્રોવિકે મેચની 5મી મિનિટે ગોલ કટકાર્યો હતો. મિટ્રોવિચનો ગોલ વિશ્વકપમાં ત્રીજો સૌથી ઝડપી ગોલ છે.

(10:54 am IST)