Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

પી.એમ. મોદીને ઘણા ક્રિકેટરોએ આપ્યા અભિનંદન, સહવાગએ કહ્યું આ ભારતની જીત

         પૂર્વ ભારતીય બેટસમેન વિરેન્દ્ર સેહવાગએ બીજેપીને બહમુત મળ્યા પછી ટવિટ કર્યુ છે આ ભારતની જીત છે નરેન્દ્ર મોદીજી આપને અભિનંદન આશા છે આપની બીજી ટર્મ પણ વધારે બેહતરીન હશે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ લખ્યુ આ ગેરસમર્થકો પર સમર્થકોની જીત છે જયારે વિકેટકિપર બેટસમેન પાર્થિવ પટેલ એ ટવિટ કર્યુ સહી નેતા, કુશલ ટીમ, સુરક્ષિત હાથોમાં ભારત.

(12:25 am IST)
  • નરેન્દ્ર ભાઈ સાંજે છ વાગે રાષ્ટ્રજોગુ સંબોધન કરશે:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે ગુરુવારે સાંજે છ વાગે રાષ્ટ્રને સંબોધન કરશે તેવું જાણવા મળે છ:કાલે ૧૯મી લોકસભા માટે થયેલ મતદાનથી મતગણતરી યોજાઇ છે. access_time 9:02 pm IST

  • જવાહરલાલ નહેરૂ, ઇન્દિરા ગાંધી પછી પૂર્ણ બહુમત સાથે વડાપ્રધાન બનનાર નરેન્દ્રભાઈ મોદી ત્રીજા વડા પ્રધાન બની રહ્યા છે access_time 6:39 pm IST

  • ભાજપના ચૂંટણી પરિણામો વિશ્વભરના સોશ્યલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહેલ છે access_time 4:57 pm IST