Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ચેન્નઈ સાતમા આસમાનેઃ સાતમી વાર ફાઈનલમાં

નોટઆઉટ ૬૭ રન બનાવી ફેફ ડુ પ્લેસીસની મેચવિનિંગ ઈનિંગ્સ

હૈદ્રાબાદના ૭ વિકેટે ૧૩૯ રનના જવાબમાં ૧૯.૧ ઓવરમાં બનાવ્યા ૮ વિકેટે ૧૪૦ રન : પરાજીત ટીમ ફાઈનલમાં પ્રવેશ કરવા માટે શુક્રવારે ઈડન ગાર્ડન્સમાં કવોલીફાયર - ૨માં રમશે

(3:52 pm IST)