Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

તેલુગુ ટીવી અભિનેત્રીએ નશામાં કોલકતા-બેંગ્લોર મેચમા કર્યો હંગામો

તેલુગુ ટીવી અભિનેત્રી પ્રશાંતિ અને પ અન્ય લોકોએ બેંગ્લુરૃના ચિન્નાસ્વામી સ્ટેડિયમમા રવિવારના કોલકતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેર્ન્જ બેંગ્લોર મેચમાં નશામાં હંગામો મચાવવાને લઇ પોલીસએ કેસ દાખલ કર્યો છે.  ફરિયાદકર્તા સંતોષએ પોતાની ફરિયાદમાં પોલીસને બતાવ્યૂ કે પ્રશાંતિ અને એમના સાથી એમને મેચ જોવા દેતા ન હતા.

(12:03 am IST)