Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

અજિંકય રહાણેએ ૭ વર્ષ પછી આઇપીએલમાં બનાવ્યુ શતક

રાજસ્થાન રોયલ્સના ઓપનર અજિંકય રહાણેએ સોમવારના આઇપીએલ-૧ર માં દિલ્લી કેપિટલ્સ વિરૃદ્ધ શતક બનાવ્યુ છે.  રહાણેનું આ બીજુ આઇપીએલમાં શતક છે.  આ પહેલા એમણે ૧પ એપ્રિલ ર૦૧ર ના રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરૃદ્ધ (૬૦ બોલ માં  ૧૦૩ રન ) પોતાનુ પહેલુ શતક બનાવ્યુ હતુ. જયારે રહાણેએ સતત  ૮ મી વખત આઇપીએલમાં ૩૦૦ થી વધુ રન પુરા કરી લીધા.

(10:56 pm IST)