Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

તીરંદાજીમાં કરિયર બનાવવાની મીરાંબાઈની ઈચ્છા હતી

નવી દિલ્હી: એકદમ ચોખ્ખી અને સ્ટાઈલિશ જોવા મળનાર મીરાંબાઈ ચાનું તીરંદાજ બનવા ઈચ્છે છે પરંતુ કોચને મળ્યા બાદ વિશ્વ ચેમ્પિયન અને રાષ્ટ્રમંડળ રમતોની સુવર્ણ પદક વિજેતા બન્યા બાદ તેમની જિંદગીની રાહ બદલી ગઈ છે મીરાંબાઈ એ ખેલાડીઓમાંથી છે જે ખુબજ ટેલેન્ટેડ છે મણિપુરની રાજધાની ઈમ્ફાલથી 20 કિલોમીટર દૂર નોગપોક કાકચિંગ ગામમાં એક ગરીબ પરિવારમાંથી તેમનો ઉછેર થયો છે અને તેમને પહેલેથીજ નક્કી કરી લીધું હતું કે તે ખેલાડી બનશે અને આ સપનું તેને પૂર્ણ કરીને પણ દેખાડ્યું છે.

(6:23 pm IST)