Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

કલકત્તાના પરાજય બાદ દિનેશ કાર્તિકે ઉઠાવ્યો ડકવર્થ લુઈસ નિયમ પર સવાલ

કાર્તિકે ડકવર્થ લુઈસ નિયમનો વિરોધ કરતાં કહ્યું હતું કે 'આઈસીસીએ વરસાદથી પ્રભાવિત મેચો માટે જયદેવના મેથડનો ઉપયોગ કરવો જોઈએ. મારા મતે ડકવર્થ લુઈસ પધ્ધતિમાં ઘણી ખામીઓ છે.'

(3:45 pm IST)