Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

જનતા કર્ફયુનાં અશ્વિને કર્યાં વખાણ

વધારે દિવસો સુધી એને લંબાવવામાં આવે એવી આશા વ્યકત કરીઃ સ્કૂલમાં જે પ્રમાણે સંપૂર્ણ શાંતિ હોય છે એ પ્રમાણેનું વાતાવરણ જોવા મળ્યું છેઃ એક માણસ બીજા માણસને તેની ભૂલ બતાવે છે અથવા તો સિસ્ટમની ભૂલ કાઢયા કરે છેઃ હવે આ બધામાંથી બ્રેક લો અને જયારે તમે સોશ્યલ ડિસ્ટન્સિંગને અનુસરી રહ્યા છો ત્યારે પોતાની અંદર જોવાનો સમય કાઢોઃ સમાજ પ્રત્યે આ જ તમારૃં યોગદાન હશે જય હિન્દ'

(3:48 pm IST)