Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

મિયામી ઓપનના ત્રીજા રાઉન્ડમાં હાલેપનો પ્રવેશ

નવી દિલ્હી: મિયામી ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં મહિલા ટેનિસ નંબર વન સિમોના હાલેપે ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. જયારે પુરુષ વર્ષમાં કુનાએ દારિયન કિંગને 7-6,6-4થી હરાવ્યો હતો.

(4:55 pm IST)