Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

ન્યૂઝીલેન્ડના સૌથી લાંબા ક્રિકેટર ફાઈલ જેમિસને ચાર વિકેટ ઝડપી : ભારતીય બોલરોની ધોલાઈ કરતા ચાર છગ્ગા ફટકાર્યા : વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

ન્યૂઝીલેન્ડના સૌથી લાંબા છ ફૂટ આઠ ઇંચની ઊંચાઈ ધરાવતા ક્રિકેટર ફાઈલ જેમિસને પોતાના જીવનના પ્રથમ મેચમાં ચાર વિકેટ ઝડપી હતી અને ભારતીય ક્રિકેટરોની ધોલાઈ કરતા  4 છગ્ગા ફટકારી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો તેને નીલ વૈગનરના સ્થાને લીધો હતો

(5:39 pm IST)