Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

દક્ષિણ આફ્રિકામૉ ટેસ્ટ સીરીઝ જીતનાર પ્રથમ એશિયાઇ ટીમ શ્રીલંકા

દક્ષિણ આફ્રિકામાં  રમાયેલ બીજા ટેસ્ટમાં મેજબાન દક્ષિણ અફ્રીકાને હરાવી શ્રીલંકાએ સીરીઝ ર-૦ થી વ્હાઇટ વોશ કરી દીધેલ. આ સાથે દક્ષિણ આફ્રિકામા ટેસ્ટ સીરીજ જીતનાર શ્રીલંકા પ્રથમ એશિયાઇ ટીમ બની. એશિયાઇ ટીમો સામે ઘર આંગણે રમાયેલ પાછલી ર૧ સીરીઝમાં દક્ષિણ આફ્રિકાએ ૧૯ જીતી છે, જયારે બે ડ્રો રહી છે.

(10:36 pm IST)