Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

કાલે દક્ષિણ આફ્રિકાની સામે મેદાનમાં ઉતરશે ભારત

નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટિમ શનિવારના દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધમાં પાંચમો અને છેલ્લી ટી-20 મેચનું આયોજન કરવામાં આવશે.ભારતીય ટિમ જો શનિવારે જીતશે તો દક્ષિણ આફ્રિકામાં એકજ સમયે બે શૃંખલા જીતનાર પ્રથમ ટિમ ભારતની થશે. પહેલા ભારતે ઓસ્ટ્રેલિયામ ટી-20ની શ્રુંખલા જીતી હતી.ભારતે ત્રણ મેચોની વનડે શ્રુંખલા 2-1થી જીતી અને પાંચ મેચોની ટી-20 શ્રુંખલામાં 2-1થી આગળ હતું.

(8:10 pm IST)