Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

સ્વિસ ઓપન : ગુરૂસાઈ, સૌરભ અને સમીર બીજા રાઉન્ડમાં

ભારતના બેડમિન્ટન ખેલાડીઓ ગુરૂસાઈ દત્ત, સૌરભ વર્મા અને સમીર વર્મા સ્વિસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં : સ્વિસ ઓપનમાં ભારતના સ્ટાર ખેલાડીઓ સિંધુ, સાઈના અને કે. શ્રીકાંતે ભાગ લીધો નથી.

(1:02 pm IST)