Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ઓસ્ટ્રેલિયા ઓપન: બોપન્ના-ટીમીયાની જોડી ક્વાર્ટરફાઇનલમાં

નવી દિલ્હી:અનુભવી ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને ટીમીયા બાબૉની જોડીએ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટના અંતિમ આઠમા પ્રવેશ મેળવી લીધો છે.

ટુર્નામેન્ટમાં પુરુષ વર્ગમાં ભારતીય ચુનોતી સમાપ્ત થયા પછી મિશ્રિત યુગલમાં બોપન્ના એક માત્ર છે. બોપન્ના અને ટીમીયાએ પાંચમી વ્રિય જોડી બીજા રાઉન્ડમાં અમેરિકાની વાણીયા કિંગ અને ક્રોએશિયાનની ફ્રેન્કો સ્કૂગરને એક કલાક અને ચાર મિનિટમાં 6-4,6-4થી પરાસ્ત કરી છે.

(4:40 pm IST)