Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

હીરો આઈ લીગ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ચર્ચિલ બ્રદર્સએ 2-0થી ઇન્ડિયન એરોજને હરાવ્યું

નવી દિલ્હી: ચર્ચિલ બ્રદરસે અંતિમ સમયે બે ગોલ કરીને હીરો આઈ લીગ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ઇન્ડિયન એરોજને 2-0થી હરાવીને સતત ત્રીજી જીત મેળવી છે.

ચર્ચિલ બ્રાડર્સે શરૂઆતમાં દબાણ બનાવીને રાખ્યું હતી પણ પહેલો ગોલ કરવામાં 88 મિનિટ લાગ્યા હતા. ત્યાર પછી બીજો ગોલ કરવાં આવ્યો હતો. જીત સાથે ચર્ચિલે 10 અંક મેળવી લીધા છે. જયારે એરોજના પણ 10 અંક છે.

(4:39 pm IST)