Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

વિશ્વ ચેમ્પીયનશીપ ફાઇનલમાં પહોંચી મૈરીકોમઃ ટુર્નામેન્ટમાં ૭ પદક જીતવાવાળી પ્રથમ મુકકેબાજ બનશે

દિલ્હીમાં ચાલતી વિશ્વ મહીલા મુકેબાજી ચેમ્પીયનશીપમાં એમ સી મેરીકોમ એ ઉતર કોરીયાની કિમ હાંગ મી ને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી. અને ટુર્નામેન્ટમાં પોતાનો  રેકર્ડ ૭ પદક સુધી નકકી કરી લીધો. મેરીકોમએ સેમીફાઇનલમાં ઓલ્મ્પીક કાસ્ય પદક વિજેતા કિમને પ-૦ થી હરાવેલ.

(12:17 am IST)