Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

માધુરી દીક્ષિત હોકી વિશ્વ કપના ઉદ્ઘાટન સમારોહમાં કરશે પરફોર્મ

નવી દિલ્હી: 28 નવેમ્બરથી કલિંગ સ્ટેડિયમમાં શરૂ થનાર હોકી વિશ્વ કપના 27 નવેમ્બરના ઉદ્ઘાન્ત સમારોહમાં બૉલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત નેને પરફોર્મ કરવાની છે. માધુરી સાથે 1100કલાકરો પોતાની પ્રસ્તુતિ આપવાના  છે. 40 મિનિટના પર્ફોર્મ્સમાં કુલ પાંચ એક્ટ રજૂ કરવામાં આવશે.

(5:38 pm IST)