Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

હોકી વિશ્વ કપ માટે ભુવનેશ્વર પહોંચી આર્જેટીના ટીમ

નવી દિલ્હી: સ્થાનિક કલિંગ સ્ટેડિયમમાં 28 નવેમેર થી શરૂ થનાર પુરુષ હોકી વિશ્વકપ 2018 માં ભાગ લેવા માટે આર્જેટીના ટીમ ભુવનેશ્વર પહોંચી છે. ભુવનેશ્વરના હવાઈ મથક પર આવેલ આર્જેટીના ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હોકી વિશ્વ કપ 28 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી ચાલશે. ટુર્નામેન્ટમાં ટોપ 17 ટીમો ખિતાબ માટે લડવાની છે.

 

(5:38 pm IST)