Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ટીમ ઈન્ડિયાની જર્સીમાં ડાન્સ કરતા ધનશ્રી વર્મા

નવીદિલ્હીઃ ધનશ્રી વર્માએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ટીમ ઈન્ડિયાની જર્સી પહેરેલી જોવા મળી રહી છે. આમ તે 'ઘુમા કે ગેમ દિખા' ગીત પર ડાન્સ કરીને ટીમ ઈન્ડિયાને પ્રોત્સાહિત કરતી જોવા મળી રહી છે. અત્યાર સુધી આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર લાખો લોકો જોઈ ચૂકયા છે. ઘણા લોકોએ આ વીડિયો શેર કર્યો છે. તે સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યું છે.

(3:41 pm IST)