Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ડ્રેસિંગ રૂમમાં સૂતા જોવા મળ્યા રવિ શાસ્ત્રીઃ તસ્વીર વાયરલ થવા પર થયા ટ્રોલ

        દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ત્રીજા ટેસ્ટમાં ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ડ્રેસિંગ રૂમમા ખુરશી પર સુતેલા જોવા મળ્યા.

        એક યુઝરએ ટવિટ કર્યુ શાસ્ત્રીની નોકરી સૌથી સારી છે. મરજીથી પીવે છે ઓફીસ ટાઇમમાં ઝોંકુ ખાઇ લ્યે છે કરોડો  રૂપિયા પણ મળે છે.

        એક અન્યએ લખ્યું શાસ્ત્રી તે છે જે ઇતિહાસના દરેક લેકચરમાં હોય છે.

        રવિશાસ્ત્રીને દોષ ન આપો સોમવાર છે.

(10:00 pm IST)
  • આજે સુરત અને આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ પછી મોડી સાંજે ૬-૭ વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. access_time 7:01 pm IST

  • મુંબઇમાં આજે રાત્રે અને કાલે સવારે ભારે વર્ષાની શકયતા : મુંબઇમાં ખુશનુમાં હવામાન અને વાદળછાયા આકાશ સાથે વરસાદ પડશે. આજે રાત્રે અને વ્હેલી સવારે મુંબઇમાં ભારે વરસાદ અને તોફાની પવન ફુંકાવાની પણ શકયતા છે. મુંબઇ-૨ત્નાગીરી બેલ્ટમાં મોડી રાત્રે - વ્હેલી સવારે અને કાલે સવારે ભારે વરસાદી વાદળાઓ છવાશે અને તોફાની વરસાદની સંભાવના છે.દરમિયાન મુંબઇમાં ૧ાા થી ૨ ઇંચ વરસાદ પડી ગયો છે. પશ્ચિમના પરાઓમાં મધ્યમ અને પૂર્વીય પરાઓમાં હળવો વરસાદી દોર રહયો છે. રાઇગઢ-થાણે-નવી મુંબઇમાં પણ વરસાદી વાવડ છે. access_time 12:55 pm IST

  • કઠુઆ ગેંગરેપ : કોર્ટે SIT વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા આપ્યો આદેશ : ગત વર્ષના જમ્મુ કાશ્મીરમાં આઠ વર્ષીય બાળકી સાથે ગેંગરેપ અને હત્યા મામલામાં નવો વળાંક : જમ્મુ કાશ્મીરની એક અદાલતે આ મામલાની તપાસ કરતી જમ્મુ કાશ્મીર પોલીસની એસઆઈટી ટીમના છ સભ્યો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા આદેશ આપ્યો access_time 1:06 am IST