Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

કોહલી ધ ટાઈગર

 મેદાનમાં ક્રિકેટ રમતી વખતે વિરાટ કોહલી કંઈક ને કંઈક નીતનવા કરતબ કરતો જોવા મળી જાય છે. કયારેક કોઈ પ્લેયરની કોપી કરે તો કયારેક ડાન્સ કરે. આ વખતે સાઉથ િઆફ્કા સામેની ત્રીજી ટેસ્ટ મેચ દરમ્યાન તે વાઘની જેમ બે હાથ ઉપર કરી અને વાઘ આવ્યો હોય એવા એકસપ્રેશન આપી સોશ્યલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. ખરૃં કહીએ તો કોહલી ધ ટાઇગરની ટીમે સાઉથ આફ્રિકનોની સિરીઝ દરમ્યાન જે હાલત કરી છે એ જોતાં કોહલીને વાઘ સાથે સરખાવીએ તો જરાય અતિશયોકિત નથી.

(3:24 pm IST)