Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ધોની અને ગંભીર લોકસભા ચૂંટણી 2019માં ભાજપની ટિકિટ પરથી લડી શકે છે ચૂંટણી

 

નવી દિલ્હી :ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની અને ગૌતમ ગંભીર આગામી લોકસભાની ચૂંટણી લડી શકે છે.એક અહેવાલ મુજબ બંન્ને ક્રિકેટરો ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડી શકે છે. પ્રાપ્ત રિપોર્ટ પ્રમાણે ધોની ઝારખંડથી અને ગંભીર દિલ્હીથી ચૂંટણી લડી શકે છે. ભાજપના નેતાઓએ બંન્ને ક્રિકેટરો ચૂંટણી લડે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે.

(12:44 am IST)
  • સુરત :તહેવારોને લઈને આરોગ્ય વિભાગના દરોડા:શહેરની 10 જેટલી દુકાનમાં પાડવામાં આવ્યા દરોડા:આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈનાં નમૂના એકઠા કરાયા:મીઠાઈનાં નમૂનાં ભુજ ખાતેની લેબોરેટરીમાં મોકલાયા access_time 4:21 pm IST

  • ગુજરાત સરકારનું પ્રતિનિધિ મંડળ પહોંચ્યુ રાજભવન :ઝારખંડના રાજ્યપાલ સાથે કરશે મુલાકાત:31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમમાં આમંત્રિત કરવા આવ્યું પ્રતિનિધિ મંડળ access_time 4:38 pm IST

  • વડોદરામાં 297 કરોડનું બીટકોઈન કૌભાંડ ખુલ્યું : 9 ઉદ્યોગપતિના બીટકોઈનમાં સલવાયા .297 કરોડ:વેરિએબલ ટેક કંપનીના ડિરેક્ટર્સ-એજન્ટ સામે FIR: વડોદરા ક્રાઈમબ્રાન્ચમાં નોંધવામાં આવી ફરિયાદ:અમિત ભારદ્વાજ, અભય ભારદ્વાજ સામે FIR :એજન્ટ હેમંત ભોંપે સામે પણ ફરિયાદ access_time 3:02 pm IST