Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

રાજકારણમાં આવવાની દ્રવિડની કોઈ ઈચ્છા નથી

ક્રિકેટની દુનિયામાં 'ધ વોલ'ની પ્રતિષ્ઠા ધરાવતા ભારતના રાહુલ દ્રવિડે સ્પષ્ટતા કરી હતી કે તેની રાજકારણમાં આવવાની કોઈ ઈચ્છા નથી.

(3:30 pm IST)