Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

પહેલી વાર નામ- નંબરવાળી જર્સી સાથે ટેસ્ટ મેચ રમશે ઈન્ડિયા

વર્લ્ડ ચેમ્પિયનશીપના ભાગરૂપે ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ આજે બે ટેસ્ટ મેચની સીરીઝમાંની પહેલી ટેસ્ટ મેચનું શ્રીગણેશ કરશે. ઈન્ડિયન ટીમ પહેલી વાર નવી નામ - નંબરવાળી વાઈટ જર્સીમાં ટેસ્ટ મેચ રમતી જોવા મળશે. ટેસ્ટ મેચની પૂર્વ સંધ્યાએ દરેક પ્લેયરનું ઓફીશ્યલ નામ - નંબરવાળી જર્સી સાથે ફોટોશૂટ કરવામાં આવ્યુ હતું.

(3:44 pm IST)