Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

રોવર દત્તુ ભોકનલ પહોંચ્યો ફાઈનલમાં

ભારતીય રોવર બબન ભોકનલ પુરૂષોની હોડી-સ્પર્ધાની સિંગલ્સની ફાઇનલમાં પહોંચ્યો હતો. ફાઇનલ માટે કવોલિફિકેશન રાઉન્ડમાં તે ૭ મિનિટ અને ૪પ.૭૧ સેકન્ડ સાથે પ્રથમ ક્રમાંક પર રહ્યો હતો તો ચાર સભ્યોની પુરૂષોની ટીમ પણ હોડી-સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી છે. ફાઇનલ આવતીકાલે તા.૨૩ના યોજાશે.(૩૭.૧)

(3:30 pm IST)