Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

એશિયન ગેમ્સ :ફ્રી સ્ટાઈલ કુશ્તી-68 કિલો વર્ગમાં દિવ્યાએ જીત્યો કાંસ્ય પદક

જકાર્તા :એશિયન ગેમ્સમાં ભારતીય ટીમને વધુ એક મોટી સફળતા મળી છે. ફ્રીસ્ટાઈલ કુશ્તીના 68 કિલો વર્ગમાં ભારતની દિવ્યા કાકરનને કાંસ્ય પદક મળ્યો છે. દિવ્યા કાકરને તાઈવાનની રેસલરને 10-10 થી મ્હાત આપીને આ કાંસ્ય પદક પોતાના નામે કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દિવ્યા કાકરને કાંસ્ય પદક જીતવા પર અભિનંદન પાઠવતા ટ્વિટ કર્યુ છે.

 

(12:29 pm IST)