Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

વેસ્ટ ઈન્ડિઝ સીરીઝથી કરશે ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો પ્રારંભ

ભારત હોમ - અવેના આધારે કુલ ૬ સીરીઝ રમશે

મુંબઈ : ૨૨ ઓગષ્ટથી એન્ટીગામાં વેસ્ટ ઈન્ડિઝ સામે સિરીઝની પહેલી ટેસ્ટથી ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો પ્રારંભ કરશે. આ ચેમ્પિયનશીપનો આરંભ પહેલી ઓગષ્ટથી શરૂ થનારી એશીઝ સીરીઝથી થશે. ક્રિકેટના અલ્ટીમેટ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટની પોપ્યુલારીટી વધારવા આઈસીસી દ્વારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યુ છે.

(1:29 pm IST)