Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

વર્લ્ડકપમાં ઐતિહાસિક ક્ષણ :છેલ્લી ઓવરમાં મોહમ્મદ શમીની હેટ્રિક;ભારતને આપવી જીત

શમીએ 48મી ઓવરમાં ફક્ત 3 રન જ આપ્યા હતા

સાઉથમ્પ્ટનઃ આઈસીસી વર્લ્ડકપ-2019માં ઐતિહાસિક ક્ષણ જોવાઈ હતી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં મોહહમદ શમીએ છેલ્લી ઓવરમાં હેટ્રિક લઈને ભારતને જીત અપાવી હતી

 મોહમ્મદ શમીની અંતિમ ઓવરમાં હેટ્રિકની મદદથી ભારતે રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનને 11 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં ચોથો વિજય મેળવ્યો છે.

  મોમહમ્દ શમીએ અંતિમ ઓવરમાં ટીમ ઇન્ડિયાની બાજી પલટાવી જીતમાં ફેરવુંય હતી આ અગાઉ શમીએ 48મી ઓવરમાં ફક્ત 3 રન જ આપ્યા હતા

 આજના મેચમાં . મોહમ્મદ શમીએ 9.5 ઓવરમાં 1 મેડન સાથે 40 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. 

(11:22 pm IST)