Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

અર્જુન પુરસ્કાર વિજેતા બોકસર જય ભગવાનની મારપીટ મામલામા ઇન્સપેકટર પદ પરથી હકાલપટ્ટી

         હરિયાણાના સિરસામા એક હોટલ મેનેજરથી મારપીટ મામલામાં બે વખત એશિયન ચેમ્પીયનશીપ પદક અને અર્જુન પુરસ્કાર વિજેતા જય ભગવાનની ઇન્સપેકટર પદેથી હકાલપટી કરવામાં આવી છે.

         રિપોર્ટસ મુજબ એક મહિલા સાથે રૂમમાં જવાની મનાઇ કરવા પર જયભગવાનએ હોટલ મેનેજર સાથે મારપીટ કરી હતી.

(11:08 pm IST)