Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

રોહિતની બે સીકસરથી તુટશે ધોનીનો રેકોર્ડ

આજે અફઘાનીસ્તાન સામે ટીમ ઇન્ડિયા પોતાનો પાંચમો વર્લ્ડકપનો મેચ રમી રહી છે. ત્યારે ભારતના ઓપનર રોહીત શર્માને ધોનીના સીકસર ફટકારવાના રેકોર્ડને તોડવાની તક છે. ધોનીએ અત્યાર સુધીમાં ૨૯૨ મેચોમાં ૨૨૫ સીકસરો ફટકારી છે. જયારે રોહીતે ૨૦૩ મેચોમાં ૨૨૪ છકકા ફટકાર્યા છે. તો ધોનીના રેકોર્ડને તોડવાની સાથે સૌથી વધુ સીકસર ફટકારનાર ભારતીય ખેલાડી પણ બનશે. આ મામલે આફ્રિકી ૩૫૧, ગેઇલ ૩૧૮, જયસુર્યા ૨૭૦ અને ધોની ૨૨૫ સીકસરો ફટકારી અનુક્રમે ૧ થી ૪ નંબરે છે.

(3:37 pm IST)