Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો યોકોવિચે

નવી દિલ્હી: ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન સર્બિયન ખેલાડી યોકોવિચે -, -૧થી બુલ્ગારિયાના ડિમિટ્રોવને અને ઓસ્ટ્રલિયાના કિર્ગીઓસે - (-), - (-), -૩થી બ્રિટનના કાયલ એડમંડને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે લોપેઝ સામેની મેચ પહેલા ઈજાગ્રસ્ત થતાં રાઓનિક ખસી ગયો હતો.

 

 

(5:12 pm IST)