Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

શું હોય છે યો - યો ટેસ્ટ?

ઉપર છર્શાવેલા ફોટોમાં બે લાઈન છે. પહેલી લાઈન પાંચ મીટરની છે તો બીજી લાઈન ૨૦ મીટરની છે. પાંચ મીટરની લાઈનને રિકવરી લેન કહેવામાં આવે છે તો ૨૦ મીટરની લાઈનને સ્પિન્ટ એન્ડ શટલ લેન કહેવામાં આવે છે. જયારે પણ ખેલાડીઓની યો - યો ટેસ્ટ થાય છે તો તેણે પહેલા ૨૦ મીટર સુધી ઝડપથી દોડવાનું હોય છે તો રિકવરી લેન પહોંચતા જ તેણે પાંચ મીટર ચાલીને જવાનું હોય છે. પાછા ફરતી વખતે પાંચ મીટર ચાલીને તો ૨૦ મીટર સુધી ઝડપથી દોડવાનું હોય છે. આ પ્રક્રિયાને વારંવાર કરવાની હોય છે. આવુ કરતી વખતે તેણે ઓછામાં ઓછા ૧૬.૧ માર્ક મેળવવાના હોય છે.

(12:55 pm IST)