Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

બેકહેમના મતે ઈંગ્લેન્ડ અને આર્જેન્ટીના વચ્ચે રમાશે ફાઈનલ

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ડેવિડ બેકહેમના મતે રશિયામાં રમાતા ફૂટબોલ વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ અને આર્જેન્ટીનાની ટીમો વચ્ચે ફાઈનલ રમાશે.

(12:51 pm IST)