Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

એકલો વિશ્વકપ જીતી ન શકે વિરાટ કોહલીઃ સચિન તેંડુલકરની પ્રતિક્રિયા

 

 

                             ફોટો :  ૧૩  ( કરણ જોહરના  )

 

પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરએ કહ્યું છે કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી એકલા વિશ્વકપ  ન જીતી શકે અને આ માટે એમણે સાથી ખેલાડીઓની જરૂરત રહેશે.  સચિનએ કહ્યું એક વ્યકિતથી તમે ટૂર્નામેન્ટ જીતી શકતા નથી. જયારે દરેક મહત્વપૂર્ણ અવસર પર અન્ય ખેલાડી આગળ ન આવે આપ જીતી નથી શકતા  આવુ ન થાવ તો નિરાશા હાથ લાગે.

(11:29 pm IST)
  • છત્તીસગઢના કોંડાગાંવમાં ચૂંટણી ડ્યૂટી દરમિયાન સીઆરપીએફ જવાનનું હાર્ટ એટેકથી મોત થયું. તેઓ સ્ટ્રોંગ રૂમની સુરક્ષામાં તૈનાત હતાં. access_time 11:42 pm IST

  • ચૂંટણીપંચ કહે છે વિપક્ષોની માંગણી મુજબ ઈવીએમ મતોની ગણતરી કરીએ તો કાલે બપોર પછી મતગણતરી શકય બને : અંતિમ પરિણામો માટે ૨ થી ૩ દિવસ લાગી શકે access_time 1:14 pm IST

  • ચૂંટણીપંચે જાહેર કર્યુ છે કે જો ઈવીએમ મતો અને વીવીપેટ મશીનોની પરચી વચ્ચે અસંગતતા (મિસ-મેચ) જોવા મળશે તો વીવીપેટ મશીનોની પરચીઓની ગણતરી માન્ય રહેશે અને ઈવીએમ મતોની ગણતરી માન્ય રહેશે નહિં access_time 4:07 pm IST