Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

યુવા બોલરે રોહિતનો ઓટોગ્રાફ લીધો

દિલ્હીના યુવા પેસ બોલર આવેશ ખાને યાદગીરી માટે ટી-શર્ટ પર રોહિતના ઓટોગ્રાફ લીધા હતાં.

(3:29 pm IST)
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક આદેશ જાહેર કર્યો છે અને પોલીસતંત્રને કહ્યુ છે કે સ્કુટર ચાલકો અને મોટર ચાલકો પાસેથી માસ્ક પહેર્યુ ન હોય તે સિવાય બીજો કોઈપણ દંડ હાલના સંજોગોમાં વસૂલવો નહિં access_time 6:08 pm IST

  • આંદામાન ટાપુઓ ઉપર ભૂકંપ : આંદામાન ટાપુઓ ઉપર ૪ પોઈન્ટ ૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે access_time 11:32 am IST

  • દેશમાં હાહાકાર મચી ગયો : છેલ્લા 24 કલાકમાં ભારતમાં ઓલટાઈમ રેકર્ડબ્રેક 3 લાખથી વધુ નવા કોરોના કેસ નોંધાયા અને 2050 થી વધુ દુઃખદ મૃત્યુ નોંધાયા : લોકો ખળભળી ઉઠ્યા access_time 11:23 pm IST