Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ધોનીનો સર્વાધિક ટી-ર૦ સ્‍કોર હોવા છતાં ચેન્નઇને બેંગ્‍લોરએ ૧ રનથી હરાવ્‍યુ

રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોરએ રવિવારના ચેન્નઇ સુપર કિંગ્‍સને ૧ રનથી હરાવી આઇપીએલ-૧ર મા ત્રીજો મેચ જીત્‍યો. જયારે બેંગ્‍લોર ટીમએ ચેન્નઇ સામે આઇપીએલમાં સતત ૭ પરાજય પછી પ્રથમ જીત હાંસલ કરેલ છે. આ ઉપરાંત મેચમા ચેન્નઇના કેપ્‍ટન મહેન્‍દ્રસિંહ ધોનીએ  ટી-ર૦ ક્રિકેટમાં પોતાનો સર્વાધિક (૮૪ - રન) સ્‍કોર બનાવ્‍યો.

(10:54 pm IST)